આંખો થી ઈશારા એ કરે,
ને નામ બદનામ મારુ થયું.
ઝુલ્ફો કાળી નાગણ જેવી,
લઇ આવી ને અંધારું થયું.

Dp,"પ્રતીક"

Gujarati Shayri by Dp, pratik : 111051251

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now