English Quote in Questions by Mehul Dusane

Questions quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તમે જે વ્યક્તિ ને પ્રેમ કરો છો
એ વ્યક્તિ સાથે તમે લગ્ન કરવાનું વિચારો છો
તો પહેલાં વ્યક્તિ સાથે ચર્ચા કરો. આપણા સંબંધો માટે સૌથી પહેલાં તો આપણે સ્પષ્ટ હોવા જોઈએ.પ્રેમી કે પ્રેમિકા એ પહેલા નક્કી કરવું જોઈએ દિલ-દિમાગ અને પરીવાર ની મંજૂરી થી નિર્ણયો લેવા જોઈએ
બની શકે પરીવાર ની મંજૂરી ન હોય તો આપણો પ્રેમ ને સાબિત કરવો જોઈએ.પસંદ કરેલ વ્યક્તિ બધી જ રીતે યોગ્ય છે.
મજબૂરી કે જાત સમાજ ની બદનામી ને કારણે ઘણા પ્રેમ લગ્ન થઈ શકતા નથી
એટલે જે વ્યક્તિ સાથે પ્રેમ કરો તો દરેક બાબતે વિચાર કરવો જોઈએ આપણા ભારતીય વડીલો ની માનસિકતા પ્રેમ લગ્ન ને મંજૂરી નથી આપતી.
અંતે લગ્ન ન થતા વ્યક્તિ દૂર થતા જીવન જીવવું મુશ્કેલ લાગે છે.
બાકી દોષ કયારેય પ્રેમ કરનાર નો નથી હોતો નથી હોતો નસીબ નો .

English Questions by Mehul Dusane : 111050826
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now