કોયડાઓ માં વાત કરવાનું રહેવા દો...

ક્યારેક દિલ થી પણ વાત કરી જોજો,

અમે મૌન પણ પારખી લઈએ છીએ...

Gujarati Shayri by Nidhi_Nanhi_Kalam_ : 111050500
Dharmesh Vala 8 year ago

અમે યાદ ના કરીએ તો તમે કરી લેજો, સબંધ સાચવવામાં હરિફાઇ સારી નથી..

Baraiya Alpesh 8 year ago

ત્યાંથી ચાલી જવું જ ઠીક લાગ્યું જ્યારે પોતાને સાબિત કરવા સોગંધ ખાવી પડી.

જી.એસ.રામાનંદી સાધુ 8 year ago

તાકાત...તાકાત,.મૌન..બીજીવાતો

Upendra Ghedia 8 year ago

beautiful thoughts

Nirav Patel SHYAM 8 year ago

પારખી લો છો તમે આ દિલના હાલ પણ તમે જ મૌન થઈ જાવ તો શું કરું ? કોયડામાં વાત કરવી અમને પણ ક્યાં ગમે ? પણ તમે રિસાઈ જાવ તો શું કરું ?

Maylu 8 year ago

oh ho em....talent kevay ...haha...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now