Quotes by જી.એસ.રામાનંદી સાધુ in Bitesapp read free

જી.એસ.રામાનંદી સાધુ

જી.એસ.રામાનંદી સાધુ

@..185135


આજે તારીખ 1.12
જીદંગી મળેછે.112
પ્યાર થાયછે. 1.12
તો યાદ કયુ
12....12...

તમૌ પણ મૌન અમૌ પણ મૌન
તોપછી આમૌન તોડશે કોણ

પગ ભીના કર્યા સિવાય. સમુદ્ર પાર કરી શકશો
પરંતુ જીદંગી આંખે ભીની કર્યાશીવાય
પાર પાડવી મુશ્કેલ છે

ચાલવુ હતુ.પરંતુ મંઝિલ. ....
રસ્તાઓ દુરસુધી. ...લાંબા

દરેક રામ ભરોશે જીવવુ પડે છે! !!!!!

છે મોલને મોલાતુ બંગલા રેવાવાળુ કોઇ નથી
રેવા વાળુ છેત્યા ખાલી ઝુપડુ પણ નથી

ભર્યા હતા ભંડાર ધાનના. ખાવાવાળુ કોઇનહતુ
ખાવાવાળુ હતુ.ત્યાએક ધાન નો દાણો પણ નહતો

આગણા મા બેઠો હતો મારા ફળીયા ના
લીમડાના ઝાડ ઉપર અજાણ્યુ પક્ષી
આવીને કલરવ કરીને. ...ઉડી ગયુ....
કેવુ...નસીબ

ઘડિયાળ મા ફલ નથી હોતા
તોય બીજાને કેવુ પડે કેટલા વાગ્યા
કાટા