Gujarati Quote in Blog by Sunita Vaghela

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા એક ધ્યેય નક્કી કરો. કે જ્યાં સુધી તે ના મળે ત્યાં સુધી સતત મહેનત કરતા રહેવું જોઈએ.. ક્યારેક સફળ ના પણ થવાય તો નસીબ ને દોષ દઈ ને બેસી ન જતાં. એવા સમયે કરોળિયા ની મહેનત યાદ કરી લેવી જોઈએ.. માણસ પણ હારવા માટે ક્યારેય જન્મ્યો નથી હોતો.. ફક્ત જરૂર છે એક પ્રબળ ઈચ્છાશકિત ની... તમારા મા જો પ્રબળ ઈચ્છાશકિત હોય તો સફળતા તમને આજે નહીં તો કાલે જરૂર મળે ... મળે..ને મળે જ... સિધ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય...

Gujarati Blog by Sunita Vaghela : 111049569
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now