" હું મારા ધર્મ કે સંપ્રદાયમાં એવા ભક્તોને જ એટલે કે એવા ગ્રાહકોને પસંદ કરીશ જે મારી હા માં હા અને ના માં ના કહે,તેના મમ્મી પાપાની,તેના સમાજની અને તેના દેશની તન મન અને ધનથી સેવા કરવાને બદલે મારી જ સેવા કરે,બીજા કોઈને ભગવાન તુલ્ય માનવાને બદલે મને જ ભગવાન માને તથા પૈસાની કમાણી કરવાના હેતુથી મારી નવી શોધાયેલી દરેક વસ્તુ ( ગ્રંઢ અથવા કોઈ ધાર્મિક બુક ) કોઈપણ સંજોગોમાં ખરીદી શકે અને તેની મફતમા બીજા લોકો પાસે માર્કેટિંગ કરે "
Be Happy Yaar