એક મચ્છર બીજા મચ્છર ને કરડ્યો,
લેબના બ્લડ રિપોર્ટમાં સ્વાર્થી પણા ના લક્ષણો દેખાયા,
ડૉકટરે પૂછ્યું તો મરીંજે કહ્યું : સાહેબ, મારું ફેમિલી છે ને એની માટે લોહી એકત્રીત કરતો હતો, બીજું કોઈ જાનવાર ના મળ્યું તો માણસ નું લોહી ચુસ્યુ,
સાહેબ : કોઈ પણ દવા કરો મને આ બીમારીમાંથી બચાવીલો,
ડૉક્ટર : સ્વાર્થની બીમારી નો કોઈ ઈલાજ નથી,
મરીજ મચ્છર : ત્યાંજ ઢળી પડ્યો સ્વાર્થીપણા ની બીમારી બીજા ને લાગે એ પહેલાં.