Gujarati Quote in Song by Anu Soni

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અાપણા બંને વચ્ચે calling free છે
દુનિયા ની ખબર નહિ પણ મન agree છે.

તારી સાથે વિતાવેલી એ અદ્દભુત ક્ષણો
ઘણી બધી વાતો , ને થોડી મુંઝવણો
વિકસી રહ્યુ મનમાં પ્રેમનું tree છે
અાપણા બંને વચ્ચે calling free છે

સોનેરી આ ક્ષણની સોનેરી વાતો
રુઠે કદાચ ,ટુટે નહિ અતૂટ છે નાતો
સમજવું પડશે બંને એ
આ પ્રેમનું Abc છે
અાપણા બંને વચ્ચે calling free છે

આ મધુર મિલનની શું આપુ સોગાત
આખિર આવી ગઇ હોઠો પર વાત
તને આપ્યુ છે સરનામું,
free entry છે.
અાપણા બંને વચ્ચે calling free છે

~ અનુ સોની

(એક ગુજlish પ્રયાસ)

Gujarati Song by Anu Soni : 111048603
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now