Gujarati Quote in Quotes by Naresh Makvana

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પૈસા થકી


પૈસા થકી માનવી બનતો જાય છે મોટો
ભગવાન ને પણ ભુલતો જાય છે માનવી

સમાજ નો સથવારો છોડતો જાય છે માનવી
લાગણી ને સ્નેહ ભુલતો જાય છે માનવી ......પૈસા થકી

માન ને મર્યાદા ભુલતો જાય છે માનવી
સવાર્થી ને આળસુ બનતો જાય છૂ માનવી ......પૈસા થકી

Gujarati Quotes by Naresh Makvana : 111048301
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now