" જિંદગી "
અફાટ જીવન સાગરમાં
એક બુંદ, જેવી આ જિંદગી...
તું પાસે હોય તો બની જાય
સ્વર્ગ, એવી આ જિંદગી...
તારા થી જોડાઈ પૂર્ણતા થી
ભરાઈ, એવી આ જિંદગી...
છતાં ક્યારેક તારી યાદમાંજ
નીકળી જાય, આ જિંદગી...
રાહ જોવું જીવનભર તારા સાથે જ
જીવવા, આ જિંદગી...
હતાશા, નિરાશા થી પર લઈ જાય
તું, મને આ જિંદગી...!!!
#sweetbeatfrdzzzzz