શનિ નડે છે એટલા માટે બધાને હનુમાન ચાલીસા મોઢે હોય છે…. પણ અફસોસ કૃષ્ણ કોઈને નડતો નથી બાકી આખી ગીતા મોઢે હોત...!!!
જિંદગી મળવી એ નસીબ ની વાત છે, મૃત્યુ મળવું એ સમય ની વાત છે, પણ મૃત્યુ પછી પણ કોઈ ના હૃદય માં જીવતા રેહવું, એ જિંદગી માં કરેલા કર્મ ની વાત છે…