રુક્મણી અનેં રાધા કૃષ્ણાવતાર માં એક જ વાર મળ્યા હતાં.. જો વધારે વાર મળ્યા હોત.. તો.. પત્ની અનેંં પ્રેમીકા નાં ખરાં અર્થ સમાજ નેં ના મળ્યા હોત.. કેમકે.. બંન્ને પ્રેમીકા હોવા છતાં એક ને જ પત્ની બનવા નું સૌભાગ્ય મળ્યું હતું.. પણ.. બીજા નેં પ્રેમની પરાકાષ્ઠા નું અલૌકિક સામર્થ્ય સાંપડ્યું હતું.. મીસ મીરાં..