સંધષૅથી ભરેલી છે આ જિંદગી
ક્ષણે ક્ષણે સંધષૅથી ભરેલી છે આ જિંદગી
સાચું કહું તો સુખ દુઃખ થી ભરેલી છે આ જિંદગી
રોજ નવા સપના થી ભરેલી છે આ જિંદગી
તોય સહેજ વાતે થી રડેલી છે આ જિંદગી
ક્ષણે ક્ષણે સંધષૅથી ....
હજારો પ્રશ્નો થી ભરેલી છે આ જિંદગી
છતા લાગણીના વહેણથી ડુબેલી છે આ જિંદગી
ક્ષણે ક્ષણે સંધષૅથી ....
જન્મ મૃત્યુ ના ખેલ થી વણેલી છે આ જિંદગી
તોય શાલી સ્વાર્થ થી ભરેલી છે આ જિંદગી
ક્ષણે ક્ષણે સંધષૅથી ....
@ અંકિત શમૉ @
(You tube :- Ak ankit)