Gujarati Quote in Motivational by Amita Patel

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રજાઓ માં પોળો ફોરેસ્ટ નું મુલાકાત લીધી. ઠેકઠેકાણે બોર્ડ મારેલાં હતાં કે ,' સ્વચ્છતા જાળવવી , ગંદકી કરવી નહિ , ફોટા પાડવાની મનાઈ છે , વગેરે વગેરે.' પણ નિયમો ની ઐસી તૈસી ..ના ત્યાં કોઈ રખેવાળ હતું, ના કોઈ ચોકિયાત ,ના રણી ધણી! ઠેર ઠેર પ્લાત્સ્તિક ની બોટલો, નાસ્તા ના પડીકાં , કચરાં ના ઢગલા ! ગુજરાત ના ટુરિસ્ટ પ્લેસ પર ગૌરવ ને બદલે શર્મિંદગી અનુભવી !

આશા છે કે આમૂલ પરિવર્તન નો પવન ફૂંકાશે ..
આશા છે કે ભણેલા ને અભણ બધાં જ સમજશે ને સુધરશે..
આશા છે કે આપણી પછી ની પેઢી ને સ્વચ્છ ને ગૌરવવંતુ ભારત મળશે..
આશા છે કે મારી આશા જરૂર ફળશે !!

Gujarati Motivational by Amita Patel : 111046461
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now