માણસ ને જો સારી રીતે બોલતા આવડે તો મોટા ભાગના ઝઘડા અટકી જાય.વિખવાદનું સૌથી મોટું કારણ એ જ હોય છે.અસરકારક સંવાદ એ આજના જમાનાનો સૌથી મોટો અભાવ છે.
યાદ રાખો,સંવાદ માં સંવેદના હોવી જોઈએ.શબ્દો જ્યારે બોલાય ત્યારે એ સંવેદના થી તરબતર હોવા જોઈએ.
"વાત કરો તો એવી રીતે કરો કે તમારી સાથે વાત કરનાર ને વાત કરતા જ રહેવાનું મન થાય.
✍મેહુલ ઠક્કર