આડત્રીસ વરસ જીવનના,
જાત જાતના સંબંધો ને સંગ
કયાક ખુશી થી ને કયાંક સમાજ ને
પોતીકા ઓ માટે સમજદાર બની ને
જીવ્યા, શું હક છે મને મારી માટે જીવવા નો
શું હક છે મને મારા અધૂરા સપના પૂરાં કરવા નો?
કે પછી દીકરી, બેન,વહુ, માં, ભાભી, નણંદ, મામી, ફૈ
જેવા સંબંધો અને સૌથી મોટી જવાબદારી એટલે પત્ની તરીકે સપનાઓ ને ચૂપચાપ રગદોળી નાખવા????
જીરવુ છે હવે મારી માટે, મારા સપના ઓ માટે, મારા માન સમમાન ને લાગણીઓ માટે......