ચલો વિકૃત માનસિકતા ની ગંદકી સાફ કરીએ... જુનવાણી ને સાવ ખરાબ થઈ ગયેલી વિચારધારા ને ફેંકી દઈએ...સ્વીકારી પણ ન શકાય તે પ્રકાર ની રૂઢિઓ ને સળગાવી... હૈયે સ્વજનો ના દિવા પ્રગટાવ્યે...ગૃહલક્ષ્મી ને જ લક્ષ્મી માની એનું સન્માન કરીએ.. મન ના મેલા કાઢીએ...એજ સાચી દિવાળી...