હું થાઉં ઝાડ, અને તું લીલું ઘાસ,
હવા ફુંકાય અને તું હવામાં લહેરાય
અને ખરીને પડું હું બની પીળું પાન,
છે તારો અને મારો સંબંધ ખાસ

Gujarati Hiku by Najmunnisha Malek : 111044411

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now