એન્થની રોબીન્સનનું એક પુસ્તક છે “Unlimited power”. આ પુસ્તકમાં એણે એક ઘટનાનોઉલ્લેખ કર્યો છે.
એક ગુનેગારને મૃત્યુદંડની સજા કરવામાં આવી. અને એની મૃત્યું માટેની તારીખ પણ નકકી કરવામાં. મનની શરિર પર થતી અસરો પર સંશોધન કરનારએક ટીમે કોર્ટને અરજી કરીને આ ગુનેગાર પરપ્રયોગ કરવા માટેની પરવાનગી મેળવી. કોર્ટેનિષ્ણાંતોના અભિપ્રાય બાદ પરવાનગી આપી.
મૃત્યુદંડની સજા પામેલા આ ગુનેગારને એવુંકહેવામાં આવ્યુ કે તને જુદી રીતે મૃત્યુદંડની સજાકરવાની છે. ફાંસી આપીને કે ઇલેક્ટ્રોનિક શોકથીનહીં પરંતું એક અત્યંત ઝેરી કોબ્રા કરડાવી ને તારુમૃત્યુ નિપજાવવામાં આવશે. આ વાત પેલાગુનેગારને મૃત્યુંની તારીખ સુધીમાં વારંવાર કરવામાંઆવી. અને નક્કી થયેલી તારીખે એને એક રૂમમાંબેસાડવામાં આવ્યો.
તેની નજર સામે જ અત્યંત ઝેરી સાપ લાવવામાંઆવ્યો જેને જોઇને જ ડર લાગે. સાપને એનાથીથોડે દુર રાખ્યો અને પછી કેદીના હાથ-પગ બાંધીનેઆંખ પર પણ પટ્ટી બાંધવામાં આવી. આંખ પરપટ્ટી બાંધ્યા પછી સાપને ફરીથી એક ટોપલામાં બંધકરીને ત્યાંથી પાછો લઇ ગયા. થોડીવાર પછીગ્લુકોઝના પાણીથી ભરેલા ઇન્જેકશનની નાનીસોઇ કેદીના શરીરમાં 2-3 વાર ભોંકવામાં આવી. જ્યારે એના શરીરમાં સોઇ ભોંકાઇ ત્યારે ત્યાંહાજર જવાબદાર અધિકારીએ કહ્યુ કે ઝેરી સાપકરડાવવાની સજા પુરી થઇ.
થોડીવારમાં એ વ્યક્તિ તરફડવા લાગી અને મૃત્યુપામી. મૃત્યું બાદ મૃત્યુનું કારણ જાણવા માટેશરિરનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું અને પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં મૃત્યુંનું કારણ શરીરમાં લોહીનીસાથે ભળી ગયેલું ઝેર બતાવવામાં આવ્યું.
કેદીને આ ઝેર બહારથી તો આપેલું નહોતું તોક્યાથી આવ્યું ? ગુનેગારની માન્યતાએ ગ્લુકોઝનાપાણીને પણ ઝેર બનાવી દીધુ હતું. આપણે પણકેટલીક આવી જ માન્યતા અને નકારાત્મકતા સાથેજીવન જીવીએ છીએ અને આપણા જીવનમાં ઝેરઉમેરીએ છીએ. અમેરિકા ના પ્રમુખ રૂઝવેલ્ટ એવુંકહેતા કે “ આપણી પરવાનગી વગર દુનિયાની કોઇતાકાત આપણને દુખી ના કરી શકે. ” દુ:ખનેઆપણે જ આમંત્રણ આપીને બોલાવીએ છીએનબળા વિચારોથી.
*જ્યા સુધી તમારા વિચારો સકારાત્મક(positive) છે દુનીયા ની કોઈ તાકાત તમને હરાવીસકતી નથી*