મુકેશ અંબાણી
તમને ફોન કરી ને પૂછે કે : -
"બાપુ, છે કંઈ રોકડ બસો પાંચસો કરોડ હાથ ઉપર?.
મારે અરજન્ટ જરૂર હતી.
અને તમે જવાબ આપો
"ભાઈ, થોડાક મોડા પડ્યા,
હમણાં જ બિલ ગેટ્સ લઇ ગયાં"
અેવી તરક્કી થાય
તેવી મારાતરફ થી બધા ને
એડવાન્સ માં
દિવાળી અને નવા વર્ષ ની શુભેચ્છાઓ...???