સમય તો મરવાનો એ નથી માણસ પાસે
અને જીંદગી નો વાંક કાઢે છે ,
સમય તો ઉંઘવાનો એ નથી માણસ પાસે
અને કાળી રાતનો વાંક કાઢે છે ,
સમય તો ખાવાનો એ નથી માણસ પાસે
અને ભૂખનો વાંક કાઢે છે ,
સમય તો માત્ર ઘડિયાળના કાંટાઓમા જ છે સાહેબ...
અને માણસ વધુ ને વધુ મેળવવાની આશમા ભાગે છે......