ભાયુ મા ભાગ પાડી પછી ભાગીયા ગોતવા નિકળવું એના કરતા ભાયુને ફરી પાછા ભાગીયા બનાવી લેવામા આવે તો કુટુંબ સાથે સમાજ આપો આપ બળવાન બની જશે કેમ કે જ્યા સુધી સુરજ અકબંધ છે ત્યા સુધી તેની સામે નજર મીલાવવાની પણ કોઇની હિંમત નથી અને વ્યવ્હારના અમુક વાદળા આડા આવી જાય ત્યારે માંયકાંગલા પણ એની સામે તાકી રહેતા હોય છે માટેજ સંયુક્ત કુટુંબને નવા વર્ષમા ચરીતાર્થ કરી ફરી સબંધોનો ગુણાકાર કરી લઇએ.