Gujarati Quote in Motivational by Archita Deepak Pandya

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તારા સુધી


ડગર જે ખુદ લઈ જાય મને તારા સુધી,
આપોઆપ કદમ જાય એ પંથ સુધી..

આજ લગી જીવ્યા મારામાં ને મારામાં
હવે બાંધવાની છે ગઠરિયાં અંત સુધી

હતી ખામોશી ખૂબ વજનદાર વર્તનમાં
મૂરઝાશે લાગણી પળ પળમાં તંત સુધી

સંતાન બધાં તારા તો છે આ દુનિયામાં
ફરક કેમ તો પછી શેતાનથી સંત સુધી?

સ્પર્શ ન મળે પણ વિદ્યમાન તું દુનિયામાં
અદ્રશ્ય કેમ બનવું ગમે, તને અનંત સુધી?
©અર્ચિતા દીપક પંડ્યા

Gujarati Motivational by Archita Deepak Pandya : 111042151
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now