ફટાકડા દિવાળી પર જ શુ કામ ફોડવા મા આવે છે ચોમાસુ પાક લીધા બાદ ખેતરો ખાલી થતા હોય જેને કારણે અને જીવ જંતુ રહેઠાણ વિસ્તાર તરફ પ્રકાશને કારણે ગતિ કરે છે જેમાના ઘણા જીવ જંતુ જીવલેણ ઝેર વાળા પણ હોય છે
આ જીવ જંતુઓ થી બચવા માટે આગ સળગાવવાની પ્રથા હતી ,જે દારુ (ગન પાઉડર)ની શોધ બાદ ફટાકડા ફોડવાનુ શરુ થયું.
જંતુનાશક દવાઓ કરતા ફટાકડા સારા !
ભારત ખેતી પ્રધાન દેશ છે.
જો આ તહેવારો ન હોય તો અનેક સમસ્યાઓ ,પીડાજનક હાલતમાંથી ગુજરવું પડે.
ગામડામા રહેનાર લોકો સિવાય આ વાત કોઇ સમજી ન શકે.
એક માત્ર માત્ર કમાસિયું (એક પ્રકારનો જીવડો) ની માત્ર લાળ ચામડી પર લાગવા થી દાઝી ગયા બાદ જેવા ફોડલા થાય તેવા ફોડલા શરીરમા થાય જે અત્યંત પીડા દાયક હોય !!
આ ફોડલા ફૂટે ત્યારે તેમાનુ પ્રવાહી ચેપ લગાડે તે જ્યા અડકે ત્યા ફરી ફોડલા....
આવા તો લાખો જીવ જંતુઓથી ફટાકડા બચાવે છે !!!
મોજથી ફોડો.
જજને શું ખબર હોય જેણે કોઇ દિવસ ગ્રામ્ય વિસ્તારમા એક દિવસ પણ ગુજાર્યો ન હોય !!
દિપક.રાજગોર