ગુસ્સો કરવો સારો નથી એ વાત દુનિયા ની દરેક વ્યક્તિ સારીરીતે જાણે છે પરંતુ તેની પાછળ લાબું વિચારનાર કેટલા લોકો છે ?
- ગુસ્સો કરવો તે નબળાઈ છે.
- ગુસ્સો કરવો તે વગર વિચારયુ પગલું છે.
પરંતુ
- ઞુસ્સો કરવો તે કોઈ વ્યક્તિ ની લાગણીશીલતા પણ હોય છે.
- ગુસ્સો કરવો તે કોઇની લાગણી ને ઠેસ પહોચાડયા પછી ની અસર પણ હોય છે.
લોકો ના આવા મંતવ્ય પછી કમેન્ટ તો ખૂબ થાય છે. પરંતુ લોકો એ વિચારે છે કે તમેગુસ્સો થયો તે પાછળ માત્ર ગુસ્સે થનાર વ્યક્તિ નો જ દોષ હોય છે ????
તમે શું વિચારો છો ?