સ્મરણ નાં વાળેલાં વીંટા નેં ચઢાવ્યા હતાં મન નાં માળીયે.. દિવાળી ની સફાઈ માં ખબર નહીં એક..કેમ વીંટા માં થી રહી ગયું.. ધડીક માં શરમાવે છે.. ઘડીક માં રડાવે છે.. હૈયું ખોલી નેં હસાવે છે.. લાગે છે મનેં બહું સતાવે છે.. શું કરું દોસ્તો પાછું ચઢાવું મન નાં માળીયે કે આમ જ વિહરવા દઉં દિલ નાં આંગણે?.. મીસ મીરાં..