English Quote in Blog by Harshad Patel Pij

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શું ભગવાનને પ્રાપ્ત કરવા હોય કે ખુશ કરવા હોય તો મંદિરમાં જવુ જરુરી છે!
શું ભગવાન ઘરે બેસીને આપણી પૂજા આરતી સ્વીકારતા નથી!
કે પછી મંદિરમાં જનારને જ ભગવાન મળે છે ને ઘરે બેસીને આરાધના કરતા લોકોને ભગવાન નથી મળતા!
આ એક મોટો સવાલ છે...
કોઇકે કહ્યુ હતું કે જે લોકો નિયમિત મંદિરે ભગવાનના દર્શન કરવા જાયછે તેમની ઉપર જ ભગવાન પ્રસન્ન થાયછે,
પણ જે લોકો કયારેય મંદિરમાં જતા નથી તેમનો ભગવાન હોતો નથી કે થતો નથી આથી તેઓ સદાય ને માટે દુ:ખી દુ:ખી થતા હોયછે.
આમાં કેટલું સાચું છે! સત્ય તમે જ ચકાસો....?

English Blog by Harshad Patel Pij : 111040809
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now