English Quote in Blog by Harshad Patel Pij

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીંદગી જીવવા માટે હોયછે
ને તે કેવી રીતે ને કેમ જીવવી તે પણ એક બાબત છે.
પણ એક ગરીબ માણસ હોય ને તેને કોઇપણ જાતની સરખી આવક ના હોય તો તે કેવી રીતે ખુશીથી પોતાની જીંદગી જીવી શકશે!
કારણ કે તેને પોતાની ગરીબી પણ નડે છે એક ખુશીથી જીંદગી જીવવા માટે તેના ફેમીલીમાં પણ ઘણા સામાજીક સવાલો હોયછે જેને હલ કરવામાં જ તેની આખી જીંદગી ઘસાઇ જાય તેમ લાગે છે
માટે તેને પોતાની દુખી જીંદગીની સાથે સાથે તેની ફેમીલીના અન્ય સભ્યોનું પણ વિચારવાનું હોયછે
તેની પોતાની એક દુખી જીંદગીની પાછળ તેના ફેમીલીના સભ્યોની જીંદગીનો પણ વિચાર કરવો પડતો હોય છે.
દરેક ના નસીબમાં સુખી જીંદગી હોતી નથી.
રહ્યો સવાલ મોજ મસ્તીનો...
ખાલી મોજમસ્તીથી જીંદગી આમ જ ચાલી જતી નથી...સાચી જીંદગીનું સુખ તો ચિંતા મુક્ત જીવન, શરીરે નિરોગી, એજ સાચી ને સુખી ને એક આરામદાયક જીંદગી કહી શકાય.

English Blog by Harshad Patel Pij : 111040747
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now