*પુરાની યાદે પાર્ટ 16*
*【કોઈ દિવસ કોઈ વ્યક્તિ ની આદત ના પાડો】*
*એ સાહેબ*
*માણસ ની ફિતરત માં એક selfishness હોય છે હમેશા આજ સુધુ દુનિયામાં કોઈ એવું નથી મળિયું કે જે પોતે selfish ના હોય*
*એટલે જ્યારે તમે કોઈ ને બહુજ પ્રેમ કરતા હોય ત્યારે તેને તમારી ખરાબ આદત કે ખરાબ કામ પણ સારા લાગે છે*
*અને જ્યારે તે જ વ્યક્તિ તમને નફરત કરતી હશે ત્યારે તમે ગમે તેટલું સાચું બોલો ગમે તેટલા સારા કામ કરો સારી વાતો કરો તો પણ એ તમને ખોટા જ માનસે*
*આ આજ ની સત્ય હકીકત છે પ્રેમ હોય કે દોસ્તી બધા પોતપોતાની જરૂરત મુજબ રાખે છે અહીંયા લાગણી હોય કે સબંધ હોય કે પ્રેમ બધું એક જ પૂરું થાય છે*
*~★★【પડછાયો】★★~*
*?એકલતા નું પંખી?*
*?શુભ બોપર મિત્રો?*
*નોંધઃ આ પોસ્ટ જાત અનુભવ ઉપર થી લખેલી છે અને અમુક શબ્દો ની કોપી કરેલ છે*
તમારો અભિપ્રાય આપજો અને જો પોસ્ટ ગમી હોય તો કેહજો