વ્યક્તિત્વ જ નિખાલસ હોય છે કયારેક...
સંબંધો આસાનીથી બંધાય જાય છે....
કયારેક કાબેલિયત મલતી-જુલતી હોય છે,
જે આકઁષણ બની ને નજદીકી વધારી દે છે.
તો કયારેક નફરત પણ અંશ બની ને બહાર આવે છે,
જે બે વ્યક્તિ ને દૂર નથી જવા દેતી...
પ્રેમ છે એક જે મિલન ની સાથે વિરહનુ પણ કારણ બને છે
પણ કેવળ મિત્રતા જ છે એક જેમા કયારેય આકષણ નથી ઉદભવતુ.... નથી નફરત ને કોઈ સ્થાન...અને નાતો કયારેય એમાં પ્રેમ ઉદભવી શકતો...
એટલે જ કોઈ એ કહ્યું છે કે...
भटके जब भी दोस्त संसार के मोहजाल में,
खींच लाता है सच्चा दोस्त उसे अच्छाई के प्रकाश में,
छोड़ देता है जग सारा जब मुश्किल भरी राह में,
सच्चा दोस्त साथ देता है तब जिंदगी की राह में।।
@અનિલAir