Gujarati Quote in Questions by Nirav Patel SHYAM

Questions quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#એક પ્રશ્ન...

મધ્યકાળથી લઈને આજદિન સુધી આપણી ધરતી ઉપર ઘણાં કવિઓ થઈ ગયાં. અને જેના ઉપર સૌથી વધુ કવિતા લખાઈ છે એ વિષય રહ્યો છે "રાધાકૃષ્ણ".

પ્રશ્ન એ છે કે કોણે કવિતામાં માત્ર કૃષ્ણ વિશે જ પોતાની રચનાઓ રચી ? જેમની રચનાઓમાં ક્યાંય રાધા નથી ? માત્ર કૃષ્ણ જ કૃષ્ણ......

Gujarati Questions by Nirav Patel SHYAM : 111040366
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now