Gujarati Quote in Blog by Bhumika Bhonyare

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જ્યારે રાખે છે એ કેશ ખુલ્લા,
કંઇક ગજબ થઈ જાય છે
તરતા આવડતું હોવા છતાં
મન એના વાળોની વમળ માં અટવાય છે
કહેતા આ વાત એને આ દિલ જરાક અચકાય છે
કેમકે મારા સિવાય પણ એ કોઈની જાન કહેવાય છે..

Gujarati Blog by Bhumika Bhonyare : 111040309
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now