એ રાવણ માં અહંકાર હતો
તો પ્રાયશ્ચિત પણ હતું.
એ રાવણ માં વાસના હતી
તો સંયમ પણ હતો..
એ રાવણમાં સીતાના અપહરણની તાકાત હતી તો..
પર સ્ત્રી ની અનુમતિ વીના
સ્પર્શ ના કરવાનો સંકલ્પ પણ હતો.
સીતા જીવિત મળી
એ શ્રીરામ ની તાકાત હતી.
તો સીતા પવિત્ર મળી તે
એ રાવણની મર્યાદા પણ હતી..
હે રામ..
તમારા યુગ નો એ રાવણ
તો બહુ સારો હતો..
આજના અનેક રાવણથી
શ્રી રામ આપણી સતત રક્ષા કરે.
વિજયા દશમી ની હાદિઁક શુભેચ્છાઓ.....