The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
"આવી નાની નાની ભૂલ થી કઈ ના થાય" એવું કહેવાવાળા ને એ ક્યાં ખબર , કે દરેક "દિવસ" સાથે મળી ને, "વર્ષ" ને પણ બદલી નાખે છે...!!!
એયય કય બાજુ છે...
અલી પિતુડી આજે તો આખો દિવસ ના દેખાય ..હે કય ગય
pizza ખાવા ગય કે ..
એવું...
pizza
હજુ ચા નહીં મળી ..
એટલે જ ને ...એ છોડ pizza કે પાણીપુરી ...મારે તો પાણીપુરી
ના..તું તારે એકલા એકલા પી...અમારે તો હમણાં જ ચા મળશે
??? ...હા સેન્ડવીચ...બવ ભાવે ને એટલે જ
મોકટેલ પીવી છે ...
સેન્ડવીચ એમ ને ...
ને મારા ઘર માં હું વચ્ચે
હાહાહા ...એ તો છું હો ...પણ મારા ઘરમાં તો સૌથી નાનો હુ જ ...અને મારાથી નાનો એક જ મારો ભત્રીજો "અક્ષ "
લે...મારા થી તો મોટો ને ?
ના મોટો નય અમે તો નાના ફોટોગ્રાફર ...મોટા થઈને શું કરવાનું એના કરતાં નાના જ સારું
ઓહો....આયો મોટો ફોટોગ્રાફર???
બીજું ફોટોગ્રાફી પણ માણસોની નય હો ...નેચરલ , વાઈલ્ડ લાઈફ , ઉગતા સૂરજ ની એવી બધી ..
એ બે સિવા બીજું ?
ના હો એવું નહીં ...ફરવા ઉપર હોત આવે હો
તારું તો બધું ફરી ને આવે તો ખાવામાં જ?
અલી કામ હોત ખાવા માટે જ કરવાનું ને હે ...હાહાહ
લ્યા ...કામ જેવું કઈ નામ સાંભળ્યું કે નઈ તે...કે બસ ખાવાનું નામ જ સાંભળ્યું હે ?
શું વાંદરી કય જતી રય તી ...કે ખાવા ગઈ તી
શું હે વાંદરા?
અલી પિતુડી કય જતી રય ...
ઉનાળામાં હોત શરદી થાય ...વાહહ
મને ખાલી તાવ જ આવે એટલે ..
એમાં નવાઈ કેવી લે...મને તો ત્રણ યે ઋતુ માં એકવાર તો થાય જ બોલ
પણ મને થાય એ નવાઈ કેવાય ...જો કે પેલા આઈસ્ક્રીમ ખાધો એસીમા બેસીને પેલો લાઈવ બનાવે ને એ ..પછી કેક કાપ્યા પછી બરફ જેવા પાણીએ મસ્તી કરી એમાં જ થઈ ગય લાગે ..
શિયાળા માં શરદી ના થાય તો નવાઇ કેવાય હો
અમને ય મજા આયી કાલ તો ..પણ સાલું શરદી થઈ ગય ..આજે ..
હા...બવ મજા આવી હો કાલ તા
હવે બપોર થઈ એટલે સારી સવાર થઈ એવું ..હાહાહા કાલે બહુ નાટક જોયું ને તે તો
સવાર તો ખરાબ જ થાય પણ હવે તો બપોર થઈ ને....એટલે સવાર સારી જ થઈ ને
અને આજે morning ગુડ થઈ એમ ..
બપોર થઈ યાર ...
ગુડ મોર્નિંગ ...વાંદરા?
morning ...કાર્બન કોપી
જમી લીધું કે નય
ને આજ અમારા ગામ માં દિવાળી નો પ્રોગ્રામ છે ...ડાંસ ને નાટક ને એવું બધું...મને પણ મજા આવશે ...??
આજે તો મારા ખાસ ભાઈબંધ ની બર્થ ડે ની કેક કાપવાની છે રાત્રે ..મજા આવશે ..
ઓહો..થઈ જશે તો હવે સારું
દોડતા દોડતા આયુ મારી જોડે એકદમ પડ્યું ..અત્યારે તો સારું છે બે દિવસ થી મારી જોડે ને જોડે જ છે બોલ ...ઉંચકી ને ફરયો તારે ...
ડોક્ટર પાસે લઈ જવાય ને...
લે પાછી જતી હોત રય ...
હા અને એમને સાચવવા માં આપડે અડધા થઈ જવાય ...મારા તો કિટ્ટૂ નો પગમાં ખબર નય શું થયું છે ..યાર ..બિચારાથી ચલાતુ જ નહીં ...એનુંય ધ્યાન રાખવાનું પાછું ..
હા તો...ને એમાંય અમારા તો વિદેશ થી આવે એ તો બે ત્રણ દિવસ ઘરે જ રેવાના..બોલ
હા હો યાર...આ મહેમાનો એ તો બહુ કરી ...એક જાય ને બીજા આવે ..જરાય શાંતિ જ ના મળે ..
ક્યાં જાશું આ રખડવા...મહેમાન માંથી નવરા થઈ તો ને
અરે આવ ને યાર ...બે દિવસ પછી આયી છેક તું ..અને હજી કય જવું છે હે ...રખડવા ..હાહાહઃ
લે ના આવું એમ ...
19 થી 23 છે શાયદ
ઓહોહો આવી એમ ને ...આ દેવદિવાળી ક્યારે છે ..
હોવ...છેક દેવદિવાળી એ પૂરું થશે
શુભ પ્રભાત ...બહુ ન્યુ યર ઉજવ્યુ તે તો
good morning....
બહુ શ્રદ્ધા છે ને તારે તો ..હજુય ના દેખાય ..હે
હોવ મળીએ
હાહા...શ્રદ્ધા હોવી જોઈએ તો ગમે ત્યાં ભગવાન મળી જાય...ચલ બાય..મળીએ પછી
પણ હું એવા પથ્થર ને ભગવાન નહીં માનતો ..એટલે
અમારે તો ગામ માં ને ભુજ બને જગ્યા એ જવાનું હોય આજ તો...ને આજ તો પોતાની મરજી થી જ જવાય હો??
બહુ ભીડ હશે યાર ..પણ પપ્પા જોડે છે એટલે જવું તો પડશે જ..
હા ...તારે?
હા હો અવે ..પછી આગળ શું મંદિર જવાનું છે કે નય
કાર્બન કોપી ??
કોપી કેટ
હું પણ હો
હા ચલ પછી મળુ
હાસ્તો...વર્ષ મા એક વાર તો આવે ને
બહુ દિવાળી કરી કાલે
હા જ ને?
ઓહો એવું ...
કોણ વાંદરી હે?
તનેય વાંદરી
happy new year...વાંદરા??
*ωısнıиg yσu α νєяy* *❤нαppy New Year tσ yσu❤* પ્રીતુડી *( કાર્બન કોપી )❤❤ ??????
અએયય કય જતી રય
અરે અહી તો હું સૂઈ ગયો ને તરત લાઈટો જતી રય ..બોલ
હાહા...નીંદર જ એવી છે મારી ?
સમજી ગયો હો ...
હાહાહા ...બહુ સૂઈ ગય તું તો બપોરે
સમજુ હોય એ પોતાની રીતે સમજી જાય...એવું કેમ થયું એ ??
એવું સમજાવતા ના આવડે એમને???
એવું કેમનું જરા સમજાવો તો
તું મારી કાર્બન કોપી છો...હું તારી નઈ ???
એ તું ય કાબૅન કોપી જ ને
કાર્બન કોપી??
તનેય ઉંઘ ચડી આજે ...હું એ જ કેતો તો કે સૂઈ જવ અવે ..હાહાહા
હાહા...સારું ચલ ..હવે સૂઈ જા તો તું ..હું પણ સૂઈ જવ
હાહાહા...એ તો પછી ગમે તય જાય ...આપડી ઉપર હોત આવે ..પણ મજા આવે હો
બાજુ વાળા ના ઘર પર એમને....હાહા....
લે હાથમાંથી હોત ફોડાય ....સળગે એટલે છોડી દેવાનું બસ ...હાહા
હાથ માંથી કોણ ફોડે રોકેટ હે...અમે તો રેતી ની ઢગલી કરી ને કાતો બોટલ મા રાખી ને ઉડાવી હો
હાથમાંથી નાખતા નહીં આવડતા રોકેટ ..હે મનેય નહીં આવડતા ...હાહાહા
ભૂલી ગઈ એતો...હાહા...એ પણ લાવી ને રોકેટ તો બોટલ મા રાખી ને ઉડાવી પણ લીધા??
અને ફટાકડા એકલા જ ફોડે છે ...પેલા રોકેટ ના લાવી
તને ખબર હોવી જોઈએ કે આપડે બે સલાહ લઈએ છે કોઈની હે...
હું તો પોચી ગઈ મામા ના ઘેર...આતો તને સલાહ આપી હું???
દીવા તો આજે ઘેર ઘેર જોવા મળશે .જોજે ખોવાઈ નાજવ
દીવો લય ને ક્યાં જવાનું ...જ્યાં દીવો દેખાય એ આપડા મામા નું ઘર???
હાહાહા...તો દીવો લઈને ક્યાં જશો ..
દીવો બળે એટલે ...હાહા
પણ મામા નુ ઘર કેટલે..મને તો ભાઈ લઈ આપશે ..ને પછી હું અક્ષ ને લઈ આપીશ
હાસ્તો...આજ તો મામા લય આપશે જેટલા જોઈએ એટલા...હાહા
આજે તો આખી દુકાન લાવાની છું એમ ને ..હાહાહા હુંય લેતો આયો આજે બીજા
હાહા...પૂરા થઈ ગયા કાલ ના બધા?...આજ ફરી નવા ને એ પણ મામા ના ઘરે હવે ?
ઓહોહો બહુ ફટાકડા ફોડ્યા તે તો ...
hpy Diwali... તનેય હો
happy diwali ...પ્રીત
હા પણ પછી આવજે...હો
સારું સારું...હવે હું જાઉં હો...નઈ તો કોઈ મારા ફટાકડા લઈ ને પણ ફોડી નાખશે...હાહા
અરે ના પૂછ્યું ખાલી
એવું નક્કી હોય એમ ?
હા હો ..પણ ક્યારે ફોડી રહીશ
તું પણ હો
હારું હેડ ...એન્જોય કરો દિવાળી હો
હા...ફોન નું ત્યાં કઈ કામ નથી ને એટલે
હું કોઈનું સાંભળું જ નઈ...ને ફટાકડા ફોડવા માટે તો આ ત્રણ કે ચાર દિવસ જ મળે...તો ફટાકડા મા જ ધ્યાન આપવાનું...હાહા
એટલે તો ફોન મૂકી જ દેવો છે એમ ને
ભૂત તો હજુ 12 વાગે જોવા જવાનું...ફટાકડા ભત્રીજો ફોડે જ છે ...અને કોણે કયું કે ફટાકડા ફોડતા ફોન ના લેવાય
ને તારી જેમ ટેલેન્ટ નહિ ને અમારા મા...બે થી ત્રણ કામ જોડે કરવાના
એ તો પછી આ ફોન મા કોણ છે ...ભૂત તો નઈ ને ??
ફટાકડા હુંય ફોડુ જ છું ને ...
એ તમારે શોપિંગ ના નામે લેવાનું કેટલું હે...ને તને ખબર ના પડે અમારી શોપિંગ મા...ને હું ક્યારે આવી ગઈ શોપિંગ થી...આતો બધા કામ કરી ને હવે આવી અહી...ને હવે જાઉં પણ છું...ફટાકડા ફોડવા???
આટલા ટાઈમ મા મારે આખા વરસની શોપિંગ થઈ જાય બોલ
હાસ્તો...શોપિંગ કરી ને કોણ થાકે હે...તું પણ સાવ ??
આખરે પૂરી થઈ એમ ને ..થાકી નય આજે શોપિંગ કરીને ..ત્યારે થાક નય લાગે પણ હે ..હાહા
હવે થઈ ગઈ પૂરી...હાહા
અરે બહુ શોપિંગ કરી પ્રીત તે તો ...
મને તો પહેલા થી કંટાળો આવે કોલેજમાં....બહુ લોકો હોય એવી જગ્યા મને જરાય ના ગમે ...આપડે તો એકલા સારા ..શાંત વાતાવરણ માં
હા જ ને રાત પણ થાય...??...એવું તો અમે સ્કૂલ મા કરતાં હો ??
શોપિંગ કરવા ઓહો ..તો તો સાંજ પડશે એમ ને ...કોલેજમાં તો અમે દિવાલ કૂદીને નાસી જઈએ ...પછી સાહેબ પાછળ આવે પકડવા ..બહુ મજા આવે ..અમે તો બસ સ્ટેન્ડ મા છું થઈ જઈએ
હું તો એવું યુનિવર્સિટી જતી ત્યારે કરતી??...આજ તો બજાર માં જ જઈશ...શોપિંગ કરવા ?
છે ક ભુજ જઈશ...બજારમાં કે ફરવા હે ..હુંય બજારનુ કયને ફરવા નાસી જવ ...હાહાહા
ના હો...હજુ તો ઘરે જ છું..ઘર નું કામ બાકી છે પછી નીકળીશ બજાર માં ...ને એ પણ ભુજ જવું છે આજ તો
હાહાહા ..એટલે તું ફરીને આવી બજારમાં એમ ને ..
એવું કોઈ ના હોય ...ને જે જોડે હોય એમના મા કરે તો કઈ તાત્કાલિક હોય તો
લે કોઈ ફોન કરે તો ....કેમની ખબર પડે ...કોઈને હેલ્પ જોવતી હોય તાત્કાલિક તો
બજાર માં ફોન ના લઈ જાવ એમ
હે શું ખબર ના પડી ...શું લખ્યું આ
ના...એ ફોન તો મારો ઘરે જ હશે...બજાર રાખવાનું હોય ફોન આડો આવે...
હા તો બજારમાં ફોન ના લઈ જવાય એવું કોણે કયું ..
હોવ...કામ છે ને બજાર મા પણ જાઉં છું એટલે
હમણાં તો આવી ને હમણાં જ જતી રહીશ હે ..
હવે હું પણ જાઉં છું હો....ત્યાં સુધી તું રાત ની તયારીઓ કરી લે...તારા ભાઈબંધ ના નાસ્તા ને એવું બધું...હાહા
હા હો એવું જ એમ ....રાતે તો કંટાળી ગયો પછી તો યાર
ઓહો...એવું એમ
જોયું આજે તો આજે જ સમજાય ને ...
આ પણ આજે જ સમજાયું તને ?
એક એક દિવસ મળીને વરસ બદલે એવું ..વાત તો સાચી હો
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser