મને માંગવા કરતાં આપવાનું ઘણું જ મન થાય ઘણા લોકો ને માંગવાની એક ટેવ પડી ગયેલી હોય છે તેમણે જે ને તે માંગવાની ટેવ હોય છે
ખાસ તો પદોશીઓને આ ટેવ વધુ હોયછે
સવાર પડ્યું નહીં ને કંઈ ને કંઈ વસ્તુ માંગવા આવી જશે બેન એક સાબુ કપડાં ધોવાનો આપશો મારે બજારમાં થી મંગાવવાનો છે પણ લાવનાર કોઇ છે નહીં કોણી સાથે મંગાવું!
બસ આમ ને આમ આવી રોજ બરોજની આવી લોકોને આદત હોય છે
જે ખોટી ટેવ પડી ગઈ હોય તે ક્યારેય ભુલાય નહી
જેટલો આપવાનો સંતોષ હોયછે તેટલો સંતોષ બીજા કશામાં નથી.