The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
તું મને love નય કરે તો ચાલશે... પણ... તું મને hate કરે એ નય ચાલે.... તું silent રહીશ તો ચાલશે.... પણ... તું violent બની જઈશ તો નય ચાલે.... તું મને reject કરીશ તો ચાલશે.... પણ... તું મને ignore કરીશ એ નય ચાલે.... #સાંઈ સુમિરન....
matrubharti for author only
વાહ મારા ભયલું મસ્ત વાત કહી તે તો.... પણ ક્યારેક બધું ન ચાહી ને પણ ચલાવવું પડે.....
હવે અહીંયા હું તમને લિંક કે સ્ક્રીનશોટ પણ નથી આપી શકતો
અરે પરલોક કહેવા જતો હતો પણ પ્રલોક થઈ ગયું
તમેં ખોટી એપ કરી લાગે છે.. એ એપમાં સફેદ કલરનું બેકગ્રાઉન્ડ હશે
નિરવજી મને થોડું ડીટેલ માં કહોને એપ ડાઉનલોડ કરી પણ આજ ઓપન થાય છે..... so
seem tu koi pan biji app use nai kare to chalse pan mb bandh karse to jaray nai chale ....hahaha...aa fact vastu kidhi ho...hahaha...
હા પ્રિન્સ...... મને કોઈ ઇગ્નોર કરે એટલે ઝરાય ન ગમે...... જે કરે એને હું લાઈફ ટાઇમ માટે ઇગ્નોર લિસ્ટ માં જ રાખું..... નિરવજી કોણ પ્રલોકવાસી છે હે..... મારે મળવું છે.... એનો મિનિંગ શું થાય પ્રલોક એટલે....???
સાચી વાત લાસ્ટ માં બહુ ગમ્યું કે તું મને રીજેક્ટ કરીશ તો ચાલશે પણ ignore કરે એ નઈ ચાલે
કેમ તમે પ્રલોકવાસી છો ?? તમારે બે માથા છે ? બે નાક છે ?? ચાર આંખો છે ? સુપડા જેવા કાન છે ??
સરસ સનદીપ... મને ધમકી ન ગમે હો....હરિ મારે પણ એવું જ છે..... નિરવજી કોઈ હોય એવું મારુ નસીબ ક્યાં.... ??☺
સહજ કહો તો ચાલશે ... પણ જો ધમકાવશો તો નહીં ચાલે ... સરસ
vah seem mast...
wah didi mast ...
di...aa man sathe kevi rite jagdo kro tame mane pn sikhvadjo.....mara kahya ma nhi...hahaha
wahh...di....mast...
tq ....di haha....
હા હા હા.. કોઈ હોય તો પણ અમને થોડું કહો ??
મસ્ત કોમલહો......નિરવજી.... હું આજે મારા મન સાથે થોડી ઝઘડી છું તો.... એને કવ છું.... કોઈ હોય તો મોઢા પર કય દઉં.... આમ લખવાની જરૂર ન પડે મને.....
wah.....mast.....di તુ મારા ઇશારા ન સમજ તો ચાલશે, પણ તુ મારી સામુ નહિ જો એ નહિ ચાલે....
વાહ સરસ... કોણ છે એ ?
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser