સૌથી પેલી ભૂલ જ ત્યારે થાય છે જયારે આપણે કોઈ કાર્ય કરવા માટે જાત ને હિંમત આપવાના બદલે ના કરવા માટે ના કારણ આપતા હોઈએ છીએ...
સંજોગો ને સમય પછી મદદ કરશે પેલા તમેં તો તમારી જાત ને મદદ કરો... હિંમત તો આપો.. કાર્ય કરવાના કારણ તો આપો... બીજા ને દોષ કાલે પણ આપી શકાશે પણ આજે પોતાની જાત ને support કરો...પોતાના થી શુ નહી થાય એ પછી વિચારજો.. આજે પોતાનાથી જે થઈ શકે છે એ પોતાને યાદ કરવો... બીજા ના સારથી પછી બનવા જજો.. પેલા પોતાના સારથી બનો...
#દુસરો કી જય સે પહેલે ખુદ કો જય કરે...