Gujarati Quote in Funny by Shefali

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ના કોઈ છંદ ના કોઈ પ્રાસ...!
હું તો આપુ બધાને મારી
રચના નો ત્રાસ...!!!

સરળ શબ્દ અને સરળ ભાવ
એજ મારો છંદ અને
એજ મારો પ્રાસ...!


હું તો આપુ બધા ને
મારી રચના થી ત્રાસ...!!!

Gujarati Funny by Shefali : 111038573
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now