આજનો શબ્દ છે.. '' સ્વાર્થ ''...

શબ્દ ને અનુરૂપ Comments માં એક વાક્ય માં આપનો વિચાર આપવો.

Gujarati Quotes by Booksbuddy Mit : 111038302
Margi Patel 8 year ago

jivan jaruriyat thi nahi pn svarth thi chale chhe...

Booksbuddy Mit 8 year ago

આભાર સૌનો

Margi Patel 8 year ago

સ્વાર્થ જેના થી આ દુનિયા અને જીવન ચાલે છે..

ધબકાર... 8 year ago

@ami...શું ખબર એ બરબાદી...એક નવા યુગ ની શરુવાત...સ્વાર્થ...એક બરબાદીમાં જાણે, એક નવી શરુવાત આણે...

Ami 8 year ago

સ્વાર્થ ક્યારે કોઈને બરબાદ કરે એ નક્કી નઈ....

Booksbuddy Mit 8 year ago

Instagram ma Booksbuddy1 ma aap loko follow karjo jethi apna poster sathe apne tag kari sakiye.

ધબકાર... 8 year ago

વાહ...@shefali...હા હો આમપણ આજકાલ આધાર વગર બધાં નિરાધાર...

Namrata Kansara 8 year ago

hmmm...thank you Rohitbhai...☺

Shefali 8 year ago

સ્વાર્થ... અઢી અક્ષર નો એક એવો શબ્દ...જે અત્યારે ઘણા સબંધ નો આધાર...!!!

ધબકાર... 8 year ago

@namrata...ખુબ સરસ...અને એ જ સ્વાર્થ જિંદગી જીવાડે પણ...

ધબકાર... 8 year ago

rohit_jsrk....મારું insta....ખુબ સરસ...@Hina...

Namrata Kansara 8 year ago

'સ્વાર્થ' એક અવદશા; જે પાંગરે પણ, ખાળે પણ અને બાળે પણ.

Booksbuddy Mit 8 year ago

rohitbhai apnu instagramid apjo

HINA DASA 8 year ago

જગત મા "સ્વ" નો "અર્થ" શોધવા જેટલો સ્વાર્થ તો હોવો જોઈએ..

ધબકાર... 8 year ago

હા હું સ્વાર્થી છું...મારે તને પામવી છે, પામી રાખવી છે...

ધબકાર... 8 year ago

આજીવન પ્રેમ પામી લેવો છે એ જ મારો સ્વાર્થ છે...

ધબકાર... 8 year ago

સ્વાર્થ....આ સંબંધ જોડી રાખવો છે આ સ્વાર્થમાં...

Booksbuddy Mit 8 year ago

સાચી વાત... લોકો નાની નાની વાત માટે સ્વાર્થ ના મૂળિયાં ઊંડે સુધી ઉતારી દે છે.

kavita patel 8 year ago

સ્વાર્થ એટલે મતલબ પૂરો થતાં સામે વાળાની લાગણીઓને કચરા ની જેમ ફેંકી દેવી

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now