શોક, મરશિયા, રોકકળ ના લૌકિક વ્યવહારોની વચ્ચે મૃત્યુ નો પ્રસંગ વધુ બિહામણો બની જાય છે. સોળ સંસ્કાર મા અંતિમ સંસ્કાર પામનાર સંપૂર્ણ સંસ્કારી ગણાવો જોઈએ એને બદલે આ બધું તમને મૃત્યુ પ્રત્યે સુગ જન્માવે. નવા જીવનની શરૂઆત એટલે મૃત્યુ બધા જાણે છે પણ કેટલા સ્વીકારે છે. મોત નો વિકલ્પ નથી તો શા માટે શોધીએ છીએ ??