માધવની મુરલી માં રહેલાં કાણાં..ભેદાઈ ગયાં પછી પણ.. સૂરીલો.. થનગનતો સંગાથ આપવા ની બાંહેધરી આપે છે.. અનેં આપણેં થોડી નિરાશા માં ભાંગી નેં ભુક્કો થઈ જઈએ છીએ.. વ્હાલા મિત્રો.. માધવની મુરલી થવા માટે.. જીવન માં ભેદાવાની અનેં છતાં પણ મધુર રહેવાની તૈયારી રાખવી પડે છે.. મીસ મીરાં..