આજે દૂરથીજ નિહાળી રહ્યા’તા, એકેમેકને તું અને હું,
અરમાનોની જલાવી રહ્યા’તા હોળી તું અને હું...
વગર આંસુએ રોઈ રહ્યા’તા તું અને હું,
કેમ કરી નહો’તા રહી શક્યાં તું અને હું...

Gujarati Quotes by Manthan Patel : 111038039

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now