લોકો તમારા લખાણની વાહવાહી કરે ત્યારે...
ફુલાઈ જવાને બદલે...
એક કામ અવશ્ય કરજો...
કે...
આંખો બંધ કરી એનો આભાર દીલથી માનજો...
'કે જે વ્યક્તિ તમારા આત્માને સ્પર્શી ગયેલ છે અને જેના કારણે તમે હૃદયસ્પર્શી લખી શકો છો...'
અને કલ્પના કરજો કે...
'જો એ ન હોત તો તમારા શબ્દોની કિંમત કચરામાં પડેલા કાગળના નકામા ટુકડાની માફક પસ્તી થી વિશેસ ન હોત...'
'જેનો ઉપયોગ વાંચવા માટે નહીં પણ કિલોના ભાવે વેચાવા માટે થઈ રહ્યો હોત...'
@ અલ્કેશ ચાવડા 'અનુરાગ'