ભાષા નો ફર્ક જોવો...
જો પત્ની ને તમે હિન્દી માં કહેશો કે ....तुम हत्यारिन लग रही हो.... તો બે દિવસ સુધી ખાવા પીવાનું નય મળે...
પણ જો ઉર્દુ માં કહેશો કે...... कातिल लग रही हो ......તો ચા સાથે પકોડા મળશે...
અને જો ઈંગ્લીશ માં કહેશો કે ......babe you are looking killer......तब तो डिनर आपकी पसंद का ही बनेगा...????