મથુરાગમન પછી જીવન નાં અંતિમ પડાવ સુધી પહોંચવા છતાં માધવ રાધા નેં મળ્યા નથી.. વિરહ ની વેદના ને કદી વિસર્યા નથી.. અનેં આત્મીયતા નાં એ અનુભવ માટે એ કોઈ ની સમક્ષ કદી ખુલ્યાં નથી.. પણ..ગૌલોકગમન માં એ રાધેરાની નાં સંગાથ નેં ચૂક્યા નથી.. આ જ તો છે પ્રેમની ચરમસીમા જેમાં વિરહ માં પણ આનંદ છે.. અનેં એ વેદના માં પરમાનંદ છે.. મીસ મીરાં..