વસૂકી ગયેલી મારી વ્હાલી ગાવલડી આજે 'રાધા રાધા' કરે છે. મારાં સવાલ નાં જવાબ માં'હું માધવ છું'એમ સ્ફૂરે છે.. વિરહ રાધા નો ના હું કદી જાણી શકી નાં માધવ સુધી આ સંદેશો હું પહોંચાડી શકી.. એ સંતાપ માં યુગોયુગ થી હું બહું ઝુરું છું.. કદાચ એટલે જ સદાય 'રાધા રાધા'અેમ હું અવિરત સ્મરું છું.. મીસ મીરાં.. નાં અલૌકિક અહેસાસ ની વાત હું કરું છું..