ધૂપસળી ની જેમ માધવ નાં વિરહ માં સળગી જઈનેં પણ માધવ નેં સદા મહેંકતા રાખે એ જ રાધા.. બાકી માધવ તો પોતેં પણ રાધા નેં પામવા જીવનભર કાંઈ કરી શક્યા નથી.. છતાં પણ રાધા નેં માધવ થી કોઈ ફરિયાદ નથી.. બલિદાન જ પ્રેમ ની ચરમસીમા છે.. જે માધવ ને પણ મળી નથી.. પણ રાધા ની પરાકાષ્ઠા પ્રેમ માં ક્યારેય તૂટી પણ નથી.. મીસ મીરાં..