પ્રેમ એ એક એવી ચીજ છે કે તે થયા પછી સારી પણ લાગે ને કડવી પણ લાગે સમજો કે દવા જેવી ચીજ હોયછે
ક્યારેક દવા મીઠી પણ હોયછે ને ક્યારેક કડવી પણ હોયછે
એકવાર આ બીમારી લાગી ગયા પછી તો તેને ગમેતેમ કરીને પીવી જ પડેછે
પ્રેમ થાય તો પણ સારો ને ના થાય તો પણ સારો
હું છોકરા ને છોકરી ના પ્રેમની વાત કરૂછુ
ઘણા ના નસીબમાં પ્રેમ નથી હોતો ને છતોય તેને પામવા પોતાના ચંપલો ઘસી નાખેછે તો પણ તે તેને પામતા નથી.
કિંમતી સમય પોતાનો બગાડે રાત્રિની ઊંઘ બગાડે, પૈસા પણ બગાડે ને બાઇકમાં પેટ્રોલ પણ આજકાલ લોકો બગાડતાં હોયછે
કદાચ કોઈ છોકરી મચક જરા આપે તો!
આજકાલ દુનિયા પ્રેમની પાછળ ભાગી રહીછે કારણકે પ્રેમ વગર જીદગી અધૂરી છે ચાલો માની લઈએ પણ તે તમારા નસીબમાં હોય તો જ તે મળેછે નસીબમાં ના હોય તો તે નથી મળતો
હું પણ જ્યારે નાનો હતો ત્યારે પ્રેમમાં પાગલ હતો..મે પણ સમય પૈસા ઘણું બરબાદ કર્યું પણ આખરે ઝીરો..
કદાચ મારા નસીબમાં પણ પ્રેમ શબ્દ જ નહિ હોય !
માટે જ જેને પ્રેમ થયો છે તે જ જાણે છે પ્રેમ શું ચીજ છે..!
મને ખબર નથી કદાચ તમને...