Gujarati Quote in Whatsapp-Status by AMIT CHAVDA

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#MKGANDHI


ગાંધીજીનું જીવન ખરા અર્થમાં નિર્મળ જીવન રહ્યું,ગાંધી એ ક્યારેય સત્યના ગજને ટૂંકો ના થવા દીધો. જીવનમાં જે સત્ય જ્યારે પણ લાધ્યું એ એમણે પુરી પ્રામાણિકતાથી સ્વીકાર્યું.આ જીવન એક જ પોતડીમાં રહેનાર ગાંધીને જોઈએ ત્યારે ભારતમાં લાખો રૂપિયાની ગાડીમાં ફરતાં કોઈ સંત કરતાં એ ક્યાંય ઊંચી કોટીનો સંત લાગે.એમના અગિયાર જીવન મંત્રને આ જીવન એ વળગી રહ્યા..સત્ય, અહિંસા,ચોરી ના કરવી ,વણ જોતું ના સંઘરવું,સ્વાદ ત્યાગ અથવા સ્વાર્થ ત્યાગ,ને જાતે મહેનત કોઈ અડે નવ અભડાવું, એમની ચેતના પ્રેરણા આપતી રહશે. ગાંધી ખરેખર મહાત્મા છે..કોઈકે સાચું જ કહ્યું છે કે
'આટલાં ફૂલો નીચે અને આટલો વખત ગાંધી કદી સુતા નથી'

Gujarati Whatsapp-Status by AMIT CHAVDA : 111034873
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now