પ્રેમને ઓળખવા માટે કોઈ પરિભાષા નથી તે ફક્ત એક બીજાના દિલથી ઓળખી શકાય છે એકબીજાની એકબીજા ઉપર લાગણી કેવી છે તેની ઉપરથી પ્રેમ સાચો કે ખોટો જાણી શકાય છે.કોઈ પ્રેમ ફક્ત મતલબી પણ હોય છે
જેમકે એકબીજાની સુંદરતા ઉપર પણ પ્રેમ થતો હોયછે ને કોઈ પ્રેમ દિલોથી પણ થતો હોયછે.
જે દીલોથી થતો પ્રેમ વધારે ટકી શકેછે ને જે સુંદરતાથી થયેલા પ્રેમનું આયુષ્ય ઓછું હોયછે.